અઢી વર્ષની ઉંમર થયા પછી દૂધ પીનાર છોકરી.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 276)

સવાલ(૪૧ર–રર):–મર્યમ અને ફાતિમાં બે બહેનો છે, મોટી બહેન મર્યમ ને જયારે છોકરી અમીના પૈદા થઈ ત્યારે તેને દૂધ ચઢી ગયું હોવાથી દૂધ ન આવ્યું,એટલે તેણે પોતાની નાની બહેન (ફાતિમાં) જે બાર વર્ષની કુંવારી હતી તેને દૂધ ચુસવાનું કહયું,નાની બહેને દૂધ ચુસ્યું અને તે પી પણ ગઈ, હવે શું નાની બહેન (ફાતિમાં) ના નિકાહ,મોટી બહેન મર્યમના દેવર સાથે થઈ શકે છે ? શું શરીઅત પ્રમાણે આ દૂધની સગાઈ સાબિત થાય ?

જવાબ(૪૧ર–રર):–દૂધની સગાઈ સાબિત થશે નહિ,કોઈ પણ જાતના વાંધા વિના નિકાહ કરી શકે છે, અઢી વર્ષની અંદર દૂધ પીવાથી સગાઈ સાબિત થાય છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

 (શામીઃ૪/૩૯૩,આલમગીરીઃ ૧/૩૪ર. હિદાયાઃ ર/૩પ૦)

Log in or Register to save this content for later.