વેપારના માલ ઉપર ઝકાત છે.

Chapter : ઝકાત

(Page : 227)

સવાલ(ર૯૮–૩):–  મારા પાસે હાલમાં રોકડ રકમ નથી, ચાલુ સાલે મકાનો રાખ્યાં છે,અને તે ભાડે આપેલાં છે,અને મારી ગ્રોસરીની દુકાન છે, જેમાં માલ ભરેલો છે,તો મારે ઝકાતની રકમ કેવી રીતે કાઢવી ?

જવાબ(ર૯૮–૩):–  જે કાંઈ આપના પાસે ઘરેણાં હોય,અને જેટલાં રૂપિયા નો વેપારનો માલ હોય, કર્ઝ બાદ કરી તેની ઝકાત આપવી ફર્ઝ છે,મકાનો ઉપર ઝકાત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/૧૭ર)

Log in or Register to save this content for later.