નમાઝમાં સ્ત્રીના વાળ ખુલ્લા રહેવા.

Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય

(Page : 180)

સવાલ(૧૯૪–૭૪):–        મારી સ્ત્રી ઘેર નમાઝ પઢે છે, મેં મારી સ્ત્રીને કહયું કે તુ નમાઝમાં વાળ ખોલી નાંખ, તે કહે છે કે એવું કંઈ બને કે વાળ છોડીને નમાઝ પઢાય! તો શરઇ હુકમ શું છે?

જવાબ(૧૯૪–૭૪):–        સ્ત્રી માટે નમાઝમાં માથુ પુરૂ ઢાંકવાનો હુકમ છે, ચોથાઈ ભાગ ખુલ્લો રહેવાથી નમાઝ દુરૂસ્ત થશે નહિં વાળ આખી ઓઢણીમાં છુપાવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                      (શામી :ર/૮૩ )

Log in or Register to save this content for later.