Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 221)
સવાલ(ર૮૭–૧૬૭):– ટેરીકોટન,ટેરેલીન,નાયલોન કાપડ પહેરીને નમાઝ પઢાવનાર ઈમામની પાછળ નમાઝ થશે યા નહિં ?
જવાબ(ર૮૭–૧૬૭):– કોઈ પણ વાંધા વિના દુરૂસ્ત છે,લોટાવવાની જરૂરત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મરાકિયુલ ફલાહઃ પેજ–૪૮)
Log in or Register to save this content for later.