ઝકાતની રકમમાંથી પોસ્ટનો ખર્ચ.

Chapter : ઝકાત

(Page : 227)

સવાલ(ર૯૭–ર):– ઝકાતના પૈસા,બહાર ગામ એક હાજતમદંને મોકલવા હોય તો તે પૈસા પોસ્ટથી મોકલે તો ઝકાતના પૈસામાંથી પોસ્ટ–ખર્ચ થાય તે કાપી શકાય કે નહિં ?

જવાબ(ર૯૭–ર):– કાપી શકાય નહિં,ઝકાતની પુરેપુરી રકમ પહોંચાડવી જરૂરી છે,નહિં તો ઝકાત પુરી અદા થશે નહિં, જેટલો ખર્ચ કાપવામાં આવશે એટલી રકમની ઝકાત અદા થશે નહિં. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(શામીઃ૧/૧૭૧. આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.