Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 221)
સવાલ(ર૮પ–૧૬પ):– અમો અહિં યુ. કે. માં દીની તા’લીમ પઢાવીએ છીએ,તા’લીમુલ ઈસ્લામ ભાગ–૧ માં સવાલ એ છે કે નમાઝ કિસ તરફ મુહ રખકર પઢી જાતી હે ? તો હમારે બાળકોને કેવી રીતે શીખવવું ?
જવાબ(ર૮પ–૧૬પ):– એ સવાલ ‘જવાબ પઢાવતી વેળા બાળકોને સુચવી દેવું જોઈએ કે આ હુકમ કિબ્લાથી પૂર્વમાં રહેતાઓ માટે છે, જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ નમાઝમાં પૂર્વ દિશા તરફ મ્હોં કરે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.