Chapter : જમાઅત વિષે
(Page : 173)
સવાલ(૧૭૮–પ૮):– નાના છોકરાઓ કેટલા વરસની ઉમરે નમાઝ માટે જમાઅતમાં આગલી સફમાં ઉભા રહી શકે ?
જવાબ(૧૭૮–પ૮):- ખરેખર યુવાન થયા બાદ જો યુવાનીની નિશાનીઓ (સ્વપ્ન દોષ અથવા સંભોગમાં વિર્ય નીકળવું અથવા સ્ત્રીને સગર્ભા બનાવવાની શકિત) માંથી કોઈ નિશાની જણાય નહિં તો પંદર વર્ષે યુવાન લેખાશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૩/૩પ૭)
Log in or Register to save this content for later.