પહેલી સફમાં નાબાલિગ છોકરો ઉભો રહે.

Chapter : જમાઅત વિષે

(Page : 173)

સવાલ(૧૭૭–પ૭):–        નાબાલિગ છોકરાને નમાઝમાં પહેલી સફમાં ઉભો રાખવાથી નમાઝમાં કંઈ વાંધો આવશે ?

જવાબ(૧૭૭–પ૭):–        બાલિગોની સફમાં સગીરના ઉભા રહેવાથી પુરી સફની નમાઝ મકરૂહ થશે,નાબાલિગને પાછળ ઉભા રહેવાનો હુકમ છે,એક જ સગીર હોય વાંધો નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃર/૩૧૪, આલમગીરીઃ૧/૮૯,   શર્હે વિકાયાઃ ૧/૧પ૪)

Log in or Register to save this content for later.