Chapter : અઝાન નમાઝનો વખત
(Page : 153)
સવાલ(૧૩૮–૧૮) રમઝાન મુબારકની સત્તાવીસમી રાત્રે સાત વાર અઝાન દેવી જાઈઝ છે ?
જવાબ(૧૩૮–૧૮) રમઝાન મુબારકની સત્તાવીસમી રાત્રે સાત વાર અઝાન પઢવી બિદઅત્ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(ઈમ્દાદુલ ફતાવાઃ ૧/૧૦૭)
Log in or Register to save this content for later.