બીજી રકાતમાં લાંબી કિરાઅત કરવી.

Chapter : નમાઝની મકરૂહ બાબતો

(Page : 149)

સવાલ(૧ર૮–૮) મારા એક મીત્રએ પહેલી રકાતમાં નાની સૂરત પઢી,બીજી રકાતમાં મોટી સૂરત પઢી,તો તે શું યોગ્ય છે?

જવાબ(૧ર૮–૮) યોગ્ય નથી,મકરૂહ છે,બીજી રકાતમાં પહેલી રકાત કરતાં લાંબી (ત્રણ આયત કે એથી વધુ) કિરાઅત મકરૂહ છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૬૩)

Log in or Register to save this content for later.