ઈમામ સાહબ માટે અમામો મુસ્તહબ છે ?

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 162)

સવાલ(૧પ૬–૩૬) નમાઝમાં ઈમામને અમામો બાંધવો જરૂરી છે ?

જવાબ(૧પ૬–૩૬)પેશ ઈમામ માટે અમામો બાંધવું મુસ્તહબ છે,જરૂરી નથી,વગર અમામે પણ નમાઝ દુરૂસ્ત થશે,નમાઝમાં કોઈ ઉણપ આવશે નહિં, જયાં અમામો બાંધવાનો જરૂરી કહેતા હોય ત્યાં કદી કદી વગર અમામે નમાઝ પઢાવે,કે લોકોને જાણ થાય કે અમામો બાંધવો વાજિબ નથી, મુસ્તહબ છે, ન બાંધે તો કોઈ વાંધો નથી.  ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(મિશ્કાત,પેજઃ૭૩. ફતાવા દારૂલ ઉલૂમઃ ર/ર૦૮,ઈમદાદુલ ફતાવાઃ૧/૩૯ )

Log in or Register to save this content for later.