સ્ત્રી પોતાના વાળ રેઝરથી સાફ કરી શકે છે ?

Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા

(Page : 144)

સવાલ(૧૧૬–૪૮) સ્ત્રીઓ પોતાની નાફની નીચેના વાળ તથા બન્‍ને બગલોના વાળ રેઝરથી કાપી શકે છે કે કેમ ? અન્ય કોઈ પદાર્થથી કાઢી શકે કે કેમ ?

જવાબ(૧૧૬–૪૮) કાપી શકે છે, કાંઈ વાંધો નથી,સંભાળથી કાપવા જોઈએ,હળતાળ,ચુના,પાવડર વિગેરેથી પણ વાળ કાઢી શકે છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.