Chapter : ગુસ્લ
(Page : 133)
સવાલ(૮૮–ર૦) પાકીઝો લીધા પછી ગુસલ ફર્ઝ થાય છે ? વાળ સાફ કરી, આપણે માત્ર એટલી જ જગ્યા ધોઈએ તો વાંધો છે ? કે ગુસલ કરવું ફરજિયાત છે ?
જવાબ(૮૮–ર૦) એનાથી ગુસલ ફર્ઝ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(શામીઃ૧/ર૧૬આલમગીરીઃ૧/૧૪)
Log in or Register to save this content for later.