Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 110)
સવાલ(૪૦–૪૦) અગર કોઈ માણસ પાંચ વખતની નમાઝ પઢતો હોય,અને તે પોતે જ બીજાની પીઠ પાછળ ગીબત કરતો હોય,તો તે માણસ કેવો કહેવાય ?
જવાબ(૪૦–૪૦) સદર માણસ ફાસિક (મહાં પાપી) લેખાશે,ગીબત મહાન ગુનોહ,દોઝખમાં લઈ જનાર છે,ગીબત,મરેલા ભાઈનું માશ ખાવા સમાન છે,જેથી ગીબત કરનારે માફી માંગવી જોઈએ,નહીં તો અઝાબને પાત્ર ઠરશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (સૂરએ હુજુરાતઃ ૧ર)
Log in or Register to save this content for later.