[૩૩૭] દૂધ પાનાર રોઝો છોડે તો કઝા કરે

Chapter : રોઝહ

(Page : 402)

સવાલ :– બચ્ચાને દૂધ પીવડાવવામાં રોઝા રાખવાથી તકલીફ થતી હોય તો રોઝો માફ છે કે પછી કઝા કરવી પડશે

જવાબઃ– દૂધ પીવડાવનાર અવરતને રોઝો રાખવામાં પોતાની અથવા દૂધ પીનાર છોકરાની હલાકતી અથવા બીમારીનો ભય હોય તો રોઝો છોડી શકે છે, પરંતુ પાછળથી કઝા કરવી ઝરૂરી છે.

ویجوز الفطر لمرضع خافت علی نفسھا نقصان العقل او الھلاک او المرض سواء کان علی نفسھا او ولدھا(مراقی الفلاح:۳۷۴) وقضوا لزوما (قولہ وقضوا) ای من تقدم حتی الحامل والمرضع الخ (درمختار: ج:۲؍۱۱۷)

Log in or Register to save this content for later.