Chapter : રોઝહ
(Page : 401)
સવાલઃ– એક ઓરતને પ્રદરની બીમારી છે. પેશાબમાં સફેદ પ્રવાહી જાય છે, તો આ હાલતમાં રોઝો રાખી શકાય કે નહિ ?
જવાબઃ– મઝકૂર સ્ત્રીરોગમાં ઓરતને વહેતું સફેદ પાણી એ હૈઝ નથી, એક પ્રકારની બીમારીની રતૂબત છે અને આ બીમારીની હાલતમાં રોઝહ રાખી શકાય છે (શામી : ભા–૧)
Log in or Register to save this content for later.