હઝરત જિબ્રઈલ(અ.લ.) શું કરે છે?

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 98)

સવાલ(ર૦–ર૦)ઃ– કિતાબોમાં છે કે હઝરત જિબ્રઈલ(અલ.)ની ડયુટી–કામ અંબિયા(અલ.)પાસે પૈગામ લાવવાનું હતુ,હાલ જિબ્રઈલ (અલ.)શુ કરે છે?

જવાબ(ર૦–ર૦)ઃ–   તેમનો પત્ર આવ્યો નથી, અત્રે શું કામ કરે છે ! ખુદા જાણે. એ જ ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.