Chapter : ઝકાત
(Page : 230)
સવાલ :– ઝકાતની રકમ જે ખાસ મદ્રસામાં જ આપી હોય તે રકમને મદ્રસાના ફાયદા માટે ગાડી ખરીદી ભાડે ફેરવવા માટે આપી અને તેનું ભાડુ આવે તો તે રકમથી મકાનો બનાવી ભાડે આપી તેનું જે ભાડુ આવે તે મદ્રસામાં વાપરી શકાય કે નહિ?
જવાબ :– ઝકાતની રકમથી સવાલમાં લખવા મુજબ મદ્રસાની આવક માટે આવકના સાધનો ન ઉભા કરી શકાય. (શામી – ર)
Log in or Register to save this content for later.