[૧૮૦] પુત્ર વધુને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 220)

સવાલ :–  શું સાસુ પોતાની વહુને એટલે કે પોતાના છોકરાની બીવીને ઝકાત આપી શકે છે? જયારે કે પોતાના છોકરાનો ઈન્તિકાલ થઈ ગયો હોય.

જવાબ :– જો વહુ શરઈ દ્રષ્ટિએ ઝકાતની હકદાર અને ગરીબ હોય તો આપી શકે છે, પરંતુ પોતાના પૌત્રા–પૌત્રીઓની ઝરૂરતોમાં ખર્ચ કરવાના હેતુથી આપવી જાઇઝ નથી.                  (શામી–ર/૬૩)

Log in or Register to save this content for later.