[ર૧૮] ભાગે ખેડવા આપેલ ખેત ઉત્પાદનની ઝકાત

Chapter : ઝકાત

(Page : 252-253)

સવાલ :– મેં જમીન  બીજાને અડધે ભાગે ખેડવા આપેલ હોય એમાંથી કુલ ૧૦૦૦ રૂપિયાના ઘઉં પાકયા હોય, જેમાંથી પ૦૦ રૂપિયાના ઘઉં મારા ભાગે આવે છે, તો મારે ૧૦૦૦ રૂપિયાનું ઉશ્ર આપવું કે મારા ભાગ જેટલા રૂપિયા અથવા ઘઉ આવ્યા હોય તેમાંથી જ ઉશ્ર આપવાનું?

જવાબ :– તમારા ભાગે જેટલા ઘઉં આવ્યા હોય તેટલા જ ઘઉંનું ઉશ્ર કાઢવાનું રહેશે, પૂરા ઉત્પાદનનું નહિ?                                    (શામી – ર / પ૬)

Log in or Register to save this content for later.