Chapter : ઝકાત
(Page : 254)
સવાલ :– જમીનમાં શું હિસાબ છે ? કેટલી જમીન હોય તો ઝકાત વાજિબ થાય ? એવો કોઈ હિસાબ હોય તો જણાવશો.
જવાબ :– જમીનનો કોઈ નિસાબ હિસાબ નથી, ગમે તેટલી, થોડી કે વધુ જમીન હોય, ખેત પેદાશ ઉપર ઝકાત લાગુ પડે છે. (શામી – ર)
Log in or Register to save this content for later.