[૧૩૬] નાબાલિગને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 175-176)

સવાલ :– ઝકાતના પૈસામાંથી નાના બાળકોને અપાય કે નહિ તે જણાવશો.

જવાબ :– ઝકાતના પૈસા ના બાલિગ છોકરાને આપી શકાય છે પણ ઝરૂરી છે કે તે છોકરા પાસે એટલો માલ ન હોય કે માલદાર બની જાય, અને ન એના બાપ માલદાર હોય, મતલબ કે ગરીબ માણસના નાબાલિગ છોકરાને ઝકાતના પૈસા આપી શકાય છે. (શામી –ર/૬૪)

Log in or Register to save this content for later.