[૧૧પ] ઝકાતમાં પેન પણ આપી શકાય?

Chapter : ઝકાત

(Page : 152)

સવાલ :– એક ભાઈએ મને હદિયામાં પેન આપી તે પેનના પૈસા ગણીને મેં બીજા ભાઈને તે પેન ઝકાત પેટે આપી તો ઝકાત અદા થશે કે  નહિ ?

જવાબ :–  પેનની બજાર કિંમત ગણી તમો પેન ઝકાતમાં આપી શકો છો અને જેટલી કિંમતની પેન હશે તેટલી ઝકાત અદા થશે.                       (શામી : ભાગ : ર)

Log in or Register to save this content for later.