Chapter : ઝકાત
(Page : 141)
સવાલ :– એક માણસ સાહિબે નિસાબ છે અને ઘરમાં ટોપી બનાવે છે, ટોપી ઘરમાં રૂપિયા ૧પની તૈયાર થાય છે, હવે આ ટોપીઓ ઝકાતના હકદારને ઝકાતની નિય્યતથી આપે તો ચાલે કે નહિ? કે પછી પૈસા આપવા પડશે?
જવાબ :– ઘરમાં બનતી ટોપીઓ ઝકાતમાં આપવી જાઈઝ છે, સાહિબે નિસાબ જેટલી કિંમતમાં બીજાને વેચતો હોય તેટલી કિંમત ગણવી જોઈએ. (શામી – ર)
Log in or Register to save this content for later.