Chapter : ઝકાત
(Page : 168)
સવાલ :– દીકરો પોતાની સાવકી માંને અને બાપ પોતાની પરિણિત ગરીબ દીકરીઓને ઝકાત અને સદકએ ફિત્ર આપી શકે કે નહિ ?
જવાબ :– સાવકી માં ગરીબ, ઝકાતની હકદાર હોય તો સાવકો દીકરો તેમને ઝકાત આપી શકે છે. બાપ પોતાની ગરીબ દીકરીને ઝકાત કે સદકએ ફિત્ર ન આપી શકે. (શામી : ર)
Log in or Register to save this content for later.