[૧પ૦] પુત્રવધુ અથવા જમાઈને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 185)

સવાલ :– એક માણસ પર ઝકાત ફર્ઝ છે તો તે રકમ પોતાના છોકરાઓની ઓરત અથવા પોતાના જમાઈને આપી શકે છે?

જવાબ :– માણસ પોતાની ઝકાત પોતાના છોકરાની ગરીબ ઓરતને અથવા પોતાના ગરીબ જમાઈને વિના શંકાએ આપી શકે છે, કારણ કે તેઓ સાથે નસબી બાપ બેટો હોવાનો કે મિયાં બીવી હોવાનો કોઈ રિશ્તો નથી.  (શામી – ર)

Log in or Register to save this content for later.