Chapter : ઇસ્લામી ઝબાઇહ
(Page : 567-568)
સવાલઃ– અગર તે ખાટકી એ ચઢાવાવાળુ ગોશ્ત ખાય તો તેના માટે શરીઅતમાં શું હુકમ છે? એ ખાટકી શિર્કનો ગુનેહગાર ગણાય?
જવાબ :– મુસલમાનના આવા ગોશ્ત ખાવાને શિર્ક તો નહિ કહેવાય, પરંતુ આવુ ગોશ્ત ખાવું નાજાઇઝ અને હરામ છે. (બહર–ર)
Log in or Register to save this content for later.