Chapter : અકીકહ
(Page : 537-538)
સવાલ :– અકીકાના જાનવરનું ચામડું ઝબહ કરી કાપનાર (કસાઈ) સાથે જ સોદો કરી લે કે હું ચામડાના રૂપિયા ૧પ૦/– આપીશ. જાનવરના પૈસા આપતી વખતે એટલા બાદ કરી ગરીબને આપી દેવાથી કંઈ વાંધો ખરો કે પછી સદકો અદા થઈ જશે?
જવાબ :– કુરબાનીના ચામડાની રકમના જેમ અકીકહના ચામડાની રકમનો પણ મુસ્લિમ ગરીબને સદકો કરી દેવો વાજિબ છે.
Log in or Register to save this content for later.