Chapter : કુરબાની
(Page : 464-465)
સવાલ :– અમૂક લોકોએ કુરબાનીનું ચામડુ મને હદિયામાં આપ્યું, કુરબાનીના દિવસો પછી એ ચામડા મેં વેચી દીધા, હવે એ પૈસામાંથી અમૂક અથવા પૂરી રકમ અમારા ગામના મદ્રસાના બાંધકામમાં હું લિલ્લાહ પેટે આપી શકુ કે નહિ?
જવાબ :– તમોને હદિયામાં મળેલી ખાલોની રકમ તમે મદ્રસાના બાંધકામ માટે લિલ્લાહ આપી શકો છો. (શામી–પ)
Log in or Register to save this content for later.