[૪૧૪] માલદાર માણસે ભેટ મળેલ ચામડાને વાપરવું

Chapter : કુરબાની

(Page : 464)

સવાલ :– જો માલદારને ચામડુ ભેટ આપી શકાતુ હોય તો અમીરે તે વેચી તેની કિંમત પોતાના ખર્ચમાં વાપરી શકાય ?

જવાબ :– અમીરે બીજાએ આપેલ ચામડુ વેચી તેની કિંમત વાપરવી જાઈઝ છે.   (શામી–પ/ર૦૮)

Log in or Register to save this content for later.