Chapter : કુરબાની
(Page : 463-464)
સવાલ :– કુરબાનીનું ચામડુ કોઈ માલદારને ભેટ આપી શકાય?
જવાબ :– પોતાની નફલ કુરબાની અને માલદારીના કારણે વાજિબ કુરબાનીના ગોશ્તની જેમ કુરબાનીનું ચામડું માલદારને આપવું જાઈઝ છે. (શામી–પ/ર૦૮)
Log in or Register to save this content for later.