Chapter : કુરબાની
(Page : 463)
સવાલ :– દાદાએ કુરબાનીના ચામડાની રકમ પોતાના ગરીબ મુસ્તહિક પોત્રને આપવી જાઈઝ છે કે નહિ અથવા પૌત્રાએ ચામડાની રકમ દાદાને આપવી જાઈઝ છે કે નહિ?
જવાબ :– સગા દાદા માટે પોતાની કુરબાનીના ચામડાની રકમ પોતાના ગરીબ પૌત્રને આપવી અને સગા પૌત્રએ પોતાની કુરબાનીના ચામડાની રકમ પોતાના સગા ગરીબ કે માલદાર દાદાને આપવી જાઈઝ નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.