[૪૧પ] જીવતા જાનવરના ચામડાને વેચવું

Chapter : કુરબાની

(Page : 464)

સવાલ :– જો જીવતા જાનવરનું ચામડુ વેચ્યુ હોય તો આ પ્રમાણે વેચવું જાઈઝ છે?

જવાબ :– સજીવ જાનવરનું ચામડુ વેચવુ જાઈઝ નથી. (શામી–૪/૧૦૪)

Log in or Register to save this content for later.