કુરબાની, ઝુબ્દતુલ ફતાવા, ભાગ ૫, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ, વિભિન્ન મસાઇલ [૪ર૬] જાનવર ઝબહ કરતી વખતે કફન ઢાંકવું Posted on by islamicblog Chapter : કુરબાની (Page : 474) Read later Views: 135 સવાલ :– કુરબાનીના જાનવરને ઝબહ કરતી વખતે તેના ઉપર કફન મુકવામાં આવે છે તેની શું હકીકત છે ? જવાબ :– કુરબાનીના મુસ્તહબ તરીકામાં એની કોઈ અસલ નથી. માટે એનો ત્યાગ કરવો જોઈએ. Log in or Register to save this content for later. [૪રપ] જાનવરના ઝબહ પછી તુરત સીનું ફાડવું [૪ર૭] મર્હૂમે ઉછેરેલા જાનવરની કુરબાની મર્હૂમ તરફથી