[૪૦૭] ગેર મુસ્લિમને ગોશ્ત આપવું

Chapter : કુરબાની

(Page : 459)

સવાલ :–  આપણા આ દેશનું નામ હિન્દુસ્તાન છે. હવે આપણી ઈદ ઈદુલ્‌ અદહાના ટાઈમે કોઈ હિંદુ ચાકર કે બીજા કોઈ હિંદુ માણસને કુરબાનીનો ગોશ્ત આપવો જાઈઝ છે કે નહિં? કિતાબના હવાલા સાથે જવાબ આપશો.

જવાબ :– મન્‍નતની વાજિબ કુરબાનીનો ગોશ્ત ગેર મુસ્લિમને આપવો જાઈઝ નથી અને અન્ય પ્રકારની કુરબાનીનો ગોશ્ત અહિંઆના ગેર મુસ્લિમોને આપવાની ગુજાઈશ છે.(આલમ – પ/૩૦૦, ઈ.ફતાવા–૩, મહમૂદિય્યહ–૧૧)

Log in or Register to save this content for later.