[૩૯૯] રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાનીનો ગોશ્ત

Chapter : કુરબાની

(Page : 454)

સવાલઃ– હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે કરેલી કુરબાની, કુરબાની કરનાર તથા માલદાર ખાય શકે છે કે ગરીબોને આપી દેવું.

જવાબઃ–  તે કુરબાની નફલ છે તેનો ગોશ્ત બધાજ ખાય શકે છે. (શામી ભાઃપ)

Log in or Register to save this content for later.