Chapter : કુરબાની
(Page : 453)
સવાલઃ– મર્હુમ માટે કરેલી કુરબાની કરનાર તથા રિશ્તેદાર માલદાર ખાય શકે છે કે નહિ? કે ગરીબોને આપી દેવું?
જવાબઃ– જો તે કુરબાની મરનારની વસિય્યત થી ન કરવામાં આવી હોય તો કુરબાની કરનાર પોતે અને માલદાર રિશ્તેદારો વગેરે ખાય શકે છે અને જો તેની વસિય્યતથી કરવામાં આવી હોય તો ફકત ગરીબોને સદકો કરી દેવો જરૂરી છે, માલદાર ન ખાય શકે. (શામી ભાઃપ)
Log in or Register to save this content for later.