Chapter : કુરબાની
(Page : 447-448)
સવાલઃ– કુરબાનીનું ચામડું ગેર મુસ્લિમને બક્ષિશ તરીકે આપવું કેવું છે?
જવાબઃ– ગેર મુસ્લિમને પણ ચામડું આપવાની ગુંજાઈશ છે, પરંતુ બેહતર એ છે કે કુરબાનીનું ચામડું કોઈ ગરીબ મુસ્લિમને આપવામાં આવે અથવા ચામડું વેચીને તેની કિંમત ગરીબ મુસલમાનને આપવામાં આવે. (શામી ભાઃર / ઈ.ફતાવા ભાઃ૩)
Log in or Register to save this content for later.