[૩૭૦] બીજાએ ભેટ આપેલ ચામડું વેચીને પોતાનું કર્ઝ ચૂકવી શકાય

Chapter : કુરબાની

(Page : 430)

સવાલઃ–એક માણસ ઝકાતનો હકદાર નથી પણ કર્ઝદાર છે તેને કુરબાનીનું ચામડું આપવામાં આવે તો તે ચામડું વેચીને તેની કિંમતથી પોતાનું કર્ઝ અદા કરે તો એ જાઈઝ છે કે નહિ ?

જવાબઃ– બીજાએ ભેટ આપેલું ચામડું વેચીને કર્ઝદાર માણસ પોતાનું કર્ઝ અદા કરી શકે છે. ચાહે તે કર્ઝદાર માણસ ઝકાતનો હકદાર ન હોય. (શામી ભા.પ)

Log in or Register to save this content for later.