[૩૭પ] હલાલ જાનવરનું ચામડું

Chapter : કુરબાની

(Page : 434)

સવાલ :– મરઘીનો ગોશ્ત ચામડી સાથે ખાઈ શકાય કે નહિ? એવી જ રીતે બકરાનો ગોશ્ત ચામડું ઉતાર્યા વિના ખાવો જાઈઝ છે કે નહિ ? અને ચામડાં સાથે ગોશ્ત વેચવો જાઈઝ છે કે નહિ?

જવાબઃ – હલાલ જાનવરનું ચામડું પણ હલાલ છે, માટે ચામડું ઉતાર્યા વિના હલાલ જાનવરનો ગોશ્ત ચામડા સાથે ખાવો અને તેને ચામડા સાથે વેચવો પણ જાઈઝ છે.         (શામી ભા.પ)

Log in or Register to save this content for later.