Chapter : કુરબાની
(Page : 426)
સવાલઃ– જો વાંધો આવતો હોય તો એની ઝિમ્મેદારી કોના શિરે રહેશે? કુરબાની કરનારના શિરે કે વ્યવસ્થાપકોના શિરે?
જવાબ :– વ્યવસ્થાપકોએ નાજાઈઝ તરીકાથી ચામડાઓના સોદા કરવા બદલ તવબહ – ઈસ્તિગફાર કરવું જોઈએ.
Log in or Register to save this content for later.