Chapter : કુરબાની
(Page : 426)
સવાલઃ– ચામડાનો આ પ્રમાણે અગાઉ કરેલા સોદાથી જે રકમ આવે તે હલાલ ગણાશે કે નહિ?
જવાબઃ– જો આ પ્રમાણે વેચેલા ચામડાઓ ખરીદનાર વેપારી પાસે જેમના તેમ મોજૂદ હોય તો કિંમત પાછી આપી આવો ફાસિદ અને નાજાઈઝ સોદો રદ કરવો જરૂરી છે. આવી સૂરતમાં કિંમતનો ઉપયોગ કરવો જાઈઝ નથી, કારણ કે તેજ રકમ વેપારીને પરત કરવી જરૂરી છે અને જો ચામડાઓ વેપારી પાસે બાકી રહયા નથી તો હવે મજકૂર રકમનો ઉપયોગ કરવો જાઈઝ છે. (દુ.મુ. શામી–૪/૧ર૪ થી ૧ર૯)
Log in or Register to save this content for later.