Chapter : કુરબાની
(Page : 427)
સવાલ :– અગર સોદાઓ સહીહ થતા ન હોય તો સોદાઓ સહીહ થઈ શકે તે માટેનો શરઈ રસ્તો બતાવશો.
જવાબ :– ચામડાઓ ઝબહ કરેલા જાનવરોના શરીરથી ઉતારીને જમા થતાં પહેલાં ફકત નાના – મોટા ચામડાનો ભાવ નકકી કરી જે વધારે ભાવ આપવા તૈયાર હોય તે વેપારીને વેચાણનો ફકત વાયદો કરવામાં આવે કે કુરબાનીના દિવસોમાં રોજ અમારી પાસે જે ચામડાઓ આવશે તે આટલા ભાવમાં હમો તમોને વેચીશું અને ચામડાઓ આવી ગયા પછી વેચાણ આપવામાં આવે એ જાઈઝ છે. (ઈ.ફતાવા– ૩/૧૩પ)
Log in or Register to save this content for later.