[૩૪૬] એક નફલ ભાગનો સવાબ બધા નબીઓ (અલ.) માટે

Chapter : કુરબાની

(Page : 411)

સવાલ :–  કુરબાનીના મોટા જાનવરમાં એક નફલ ભાગ રાખી તેનો સવાબ બધા નબીઓ (અલ.)ની મુબારક રૂહોને પહોંચાડી શકાય?

જવાબ :– પહોંચાડી શકાય છે.    (શામી–૧/૬૦પ)

Log in or Register to save this content for later.