Chapter : કુરબાની
(Page : 411)
સવાલ :– કુરબાનીના મોટા જાનવરમાં એક નફલ હિસ્સો રાખી તેનો સવાબ પૂરી ઉમ્મતને પહોંચાડી શકાય?
જવાબ :– કુરબાનીના એક સાતમા નફલ ભાગનો સવાબ પૂરી ઉમ્મતે મુસ્લિમહને પહોંચાડી શકાય છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ એક મેંઢાની કુરબાની પૂરી ઉમ્મત તરફથી ફરમાવી હતી. (શામી–પ/ર૦૭)
Log in or Register to save this content for later.