[૩૩૭] દરેક જાનવરમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ભાગ જરૂરી નથી

Chapter : કુરબાની

(Page : 403)

સવાલ :– કુરબાનીના દરેક જાનવરમાં હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો ભાગ રાખવો જરૂરી છે?

જવાબ :– જરૂરી નથી. જો સંજોગોનુસાર ન રાખી શકાય તો કુરબાનીમાં કંઈ વાંધો નહીં આવે.

Log in or Register to save this content for later.