[૩૩૪] મોટા જાનવરમાં નાબાલિગ અવલાદનો ભાગ

Chapter : કુરબાની

(Page : 400)

સવાલ :– મારી પાસે કુરબાનીનું એક મોટું જાનવર છે અને તે જાનવરમાં મારે પોતાના નાબાલિગ છોકરાઓનો ભાગ રાખવો છે, તો તેઓનો ભાગ રાખવો જાઈઝ છે કે નહિ?

જવાબ :– પોતાની કુરબાનીના મોટા જાનવરમાં નાબાલિગ અવલાદનો ભાગ રાખી શકાય છે, બલ્કે તેઓના તરફથી કુરબાની કરવી મુસ્તહબ છે.    (કાઝીખાન આલમગીરી–પ/૩પ૦, દુ.મુખ્તાર શામી–પ/ર૦૦)

Log in or Register to save this content for later.