Chapter : નિકાહ
(Page : 457)
સવાલ :– નિકાહમાં શું જરૂરી છે કે ફરજિયાત મોટા દિકરાના નિકાહ પહેલા જ કરવા પડે ? પછી જ નાનાના કરવા?
જવાબ :– મોટા છોકરાના નિકાહ નાના છોકરાથી પહેલાં કરવા જરૂરી નથી, બંનેના નિકાહ સાથે પણ જાઈઝ છે અને નાના છોકરાના નિકાહ મોટા છોકરાથી પહેલાં પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.