[૩૯૦] તલાકની ઈદ્દતમાં સગાઈ

Chapter : નિકાહ

(Page : 456)

સવાલઃ– એક છોકરીને પોતાના શવહરે ત્રણ તલાક આપી દીધી છે, છોકરી પોતાના બાપના ઘરે ઈદ્દત ગુજારે છે, ઈદ્દતની મુદ્દત દરમિયાન છોકરો – છોકરી એક બીજાને જોઈ શકે કે નહીં, અથવા છોકરાને ઘરે બોલાવીને છોકરીને બતાવવું જાઈઝ છે કે નહીં.

જવાબઃ–મુતલ્લકહ ઓરતની ઈદ્દત પૂરી ન થાય ત્યાં સુધી તેની સગાઈ કરવી કે સગાઈ સંબંધી કોઈ કાર્યવાહી કરવી જાઈઝ નથી. (શામી ભા.ર / બદાઈઅ ભા.૩)

Log in or Register to save this content for later.