[૩૬૬] નિકાહ વખતે પરસ્પર દાવત કરવી

Chapter : નિકાહ

(Page : 421-422)

સવાલઃ– છોકરી પક્ષેથી અથવા છોકરા પક્ષેથી કોઈ સગો દા’વત આપે તો સગાના નારાઝ થવાની બીકે આવા પ્રોગ્રામમાં શિર્કત કરવા બાબત શરીઅતનો શું હુકમ છે? આ દા’વતનું ખાવા ખાવું કેવું છે?

જવાબઃ– આવા ખૂશીના પ્રસંગે પરસ્પર દઅવત કરવી એ જાઈઝ છે અને તે પણ જરૂરી ન સમજવામાં આવે અને આવી જાઈઝ દઅવતમાં શરીક થવું પણ જાઈઝ છે.        (શામી ભા.૧ /પ)

Log in or Register to save this content for later.